કાર્યવાહી / ગુનો કરીને ગુજરાતમાં બચી નહીં શકો: બિહાર ગેંગવૉરના કુખ્યાત આરોપી અને ઓડિશાના હત્યારા સુરતથી ઝડપાયા

accused of Bihar gang war and killer of Odisha arrested from Surat

સુરત LCB અને સુરત SOG પોલીસને મોટી સફળતાં હાથ લાગી છે. જેમાં બિહાર ગેંગવૉરના કુખ્યાત 4 આરોપી અને ઓડિશા ભાજપના કાર્યકર્તાની હત્યામાં સંડોવાયેલ 3 આરોપીઓને સુરતથી દબોચી લીધા છે.

બ્રેકિંગ ન્યૂઝ