ચોર-પોલીસનો ખેલ / ભૂજની હોસ્પિટલમાંથી ફરાર ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા આ રાજ્યમાંથી ઝડપાયો

Accused Nikhil Donga, a fugitive from Bhuj hospital, was nabbed from the state

ભૂજની હોસ્પિટલમાંથી ફરાર ગોંડલનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ઝડપાયો, ઉત્તરાંખડથી ઝડપાયેલા નિખિલ દોંગાને સારવાર માટે ખસેડાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ