વાયરલ / Ahmedabad ની જેલમાં આરોપીઓની મોજ, લોકઅપમાં જ બનાવ્યો TikTok વીડિયો

અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં ટિકટોક વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ મામલે હવે પોલીસે બુટલેગર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. DCPની તપાસ બાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.તમને જણાવી દઈએ કે બુટલેગરે લોકઅપમાં ટિકટોક વીડિયો વાયરલ થયો હતો.જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં ટિકટોક વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ મામલે હવે પોલીસે બુટલેગર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. DCPની તપાસ બાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.તમને જણાવી દઈએ કે બુટલેગરે લોકઅપમાં ટિકટોક વીડિયો વાયરલ થયો હતો.જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ