ફરીયાદ / પોલીસ કસ્ટડીમાં ટોર્ચરઃ બિલ્ડર અને તેના મિત્રને માર માર્યા હોવાનો આક્ષેપ

Accused of killing the builder and his friend

દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક બિલ્ડર અને તેના મિત્રને દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓએ ડી-સ્ટાફની ઓફિસમાં ઊંધા લટકાવીને દંડા તેમજ પટ્ટા વડે માર માર્યો હોવાની ફરિયાદ મેટ્રોપો‌લિટન મે‌જિસ્ટ્રેટ સમક્ષ થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ