દિલ્હી / PM મોદીના ભત્રીજીના બેગ સ્નેચિંગનો કેસ પોલીસે 24 કલાકમાં જ ઉકેલી નાખ્યો

accused in purse snatching of Damayanti ben Modi arrested

જો કોઈ સામાન્ય વ્યક્તિની ચેન સ્નેચિંગ થાય કે ચોરીની ઘટના બને તો તે વ્યક્તિને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવે છે. તેમ છતાં પોલીસના પેટનું પાણી પણ નથી હલતું. પણ દિલ્હીમાં 12 ઓક્ટોબરે એવી ઘટના બની કે પોલીસ દોડતી થઈ ગઈ. એક પર્સ ચોરીના કેસમાં 700 પોલીસકર્મીઓ કામે લાગી ગયા અને દિલ્હી શહેરના 200 CCTV ફૂટેજ ચેક કર્યા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ