VIDEO / મહારાષ્ટ્ર: કોર્ટમાં સુનાવણી પુરી કરી પરત ફરી રહેલા કેદીએ પોલીસ વાનમાં કેક કાપ્યો, વીડિયો વાયરલ થતાં હોબાળો મચ્યો

accused cut birthday cake in police van maharashtra video viral on social media

સોશિયલ મીડિયા પર એક કેદીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ