ચોંકાવનારી ઘટના / અમદાવાદમાં મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને લૂંટના ઇરાદે ઘરમાં ઘુસેલા આરોપીઓએ આચર્યું દુષ્કર્મ, પોલીસે નરાધમોને ઝડપ્યા

Accused broke into house in Ahmedabad with the intention of robbery taking advantage of woman's loneliness, police nab

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પરિણીતા સાથે લૂંટ ચલાવી ગેંગરેપ કરનાર બે આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. આવ્યા હતા લૂંટ કરવા, પણ મહિલાને એકલી જોઈ દુષ્કર્મ આચર્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ