બાપ રે બાપ ! / અમેરિકાથી લંડન જતી ફ્લાઇટમાં મહિલા સાથે બન્યું એવું કે સાંભળીને આવશે ગુસ્સો, ભગવાનનો કોઈ ડર જ નથી?

accused arrested after landing on business class flight from new jersey to london

ન્યુજર્સીથી લંડન આવતી એરલાઇન્સની ઓવરનાઈટ ફ્લાઈટમાં એક મહિલા સાથે દુષ્કર્મ થયુ. આ ઘટના 31 જાન્યુઆરીની છે, પરંતુ મીડિયાને અત્યારે માહિતી અપાઈ છે. મહિલાની ફરિયાદને આધારે આરોપીની એરપોર્ટ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. જો કે, પોલીસે પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ