ઐતિહાસિક ચુકાદો / સુરતની કોર્ટનો 29 દિવસમાં જ ચુકાદોઃ 5 દિવસની સુનાવણીમાં 4 વર્ષની બાળકીના દુષ્કર્મીને આજીવન કેદ

accused ajay nishad Life sentence 4 year old girl rape case surat court

સુરતના સચિન GIDCમાં નવરાત્રીના સમયે 4 વર્ષની બાળકીને સંતરા ખવડાવવાની લાલચે આરોપીએ ઝાડી ઝાંખરામાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે હવે સુરતની પોક્સો કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધીની આકરી સજા ફટકારી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ