ચૂંટણી / યૂપીમાં અનેક જગ્યાએ EVM ખરાબ હોવાનો સપાએ લગાવ્યો આરોપ 

The accused accused SPA of being EVM bad in many places

લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કાનું મતદાન આજે દેશભરમાં યોજાઇ રહ્યું છે. યૂપીના કન્નોજમાં ઈવીએમ ખરાબ થયા હોવાનો આરોપ સપાએ લગાવ્યો છે. સપાએ આ મામલે સતત ટ્વીટ કર્યા છે અને ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. સમગ્ર ઘટના જોઇએ આ અહેવાલમાં.

બ્રેકિંગ ન્યૂઝ