મેષ (અ લ ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: 1-8
જમીન-મકાનનાં પ્રશ્નો હલ થાય. પ્રવાસ શક્ય બને અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે.
વૃષભ (બ વ ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: 2-7
રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. ભાગ્યોદયની તક મળી શકે છે. વિદેશ પ્રવાસ શક્ય.
મિથુન (ક છ ઘ) | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: 3-6
વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી રહે. ચિંતા હળવી બને. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. ચિંતા હળવી બને.
કર્ક (ડ હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: 4
કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. રોજગારીની તક મળી શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સમય પ્રગતિદાયક.
સિંહ (મ ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: 5
પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે છે. દિવસ આનંદમય પસાર થઈ શકે છે. રોજગારીની તક મળે.
કન્યા (પ ઠ ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: 8-3
લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આરોગ્ય સુખમય બની રહે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.
તુલા (ર ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: 7-2
દિવસ આનંદમય પસાર થઈ શકે છે. ચિંતા દૂર થાય. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. રોજગારીની તક મળે.
વૃશ્ચિક (ન ય)| શુભ રંગ: લાલ શુભ અંક: 8-1
રાજકીય સ્થિતિ મજબૂત બની શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. આરોગ્યની ખાસ કાળજી રાખવી.
ધન (ભ ધ ફ ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: 9-12
આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. પ્રવાસનું આયોજન શક્ય.