આગાહી / ગુજરાતીઓને મળશે કાળઝાળ ગરમીથી રાહત ! આ વિસ્તારોમાં તો વરસાદની સંભાવના, હવામાન વિભાગે કરી આ આગાહી

According to the meteorological department,the temperature will drop on March 21 in Rajasthan and Gujarat, MP and Vidarbha.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 માર્ચે રાજસ્થાન અને ગુજરાત, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે.આ સાથે ઘણી જગ્યાએ લૂની સ્થિતિમાં પણ સુધારો થશે.  

બ્રેકિંગ ન્યૂઝ