આગાહી / હવે સ્વેટર ધાબળા સંકેલીને મૂકી દેજો! હવામાન વિભાગે કરી દીધી આ મોટી આગાહી...

According to the meteorological department, the heat wave will increase in the coming days

ગુજરાતમાંથી શિયાળો વિદાય લઈ રહ્યો છે. દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ પણ ખૂબ જ ઘટી રહ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ