મેઘમહેર / આખરે ગુજરાતમાં મેઘરાજા વરસ્યા, હજુ 2 દિવસ વરસાદની આગાહી, જુઓ ક્યાં-ક્યાં

 According to the meteorological department, it rained in Vadodara in Gujarat

હવામાન વિભાગે આગાહી મુજબ ગુજરાતમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે, ગુજરાતવાસીઓ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે વડોદરામાં વરસાદી મહેર જોવા મળી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ