બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / હવે ચોમાસું જામશે! અમદાવાદ, પંચમહાલ.., જાણો આજે કયા-કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

આજથી દે ધનાધન / હવે ચોમાસું જામશે! અમદાવાદ, પંચમહાલ.., જાણો આજે કયા-કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી

Last Updated: 07:45 AM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વરસાદની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકોની આતુરતાનો આજે અંત આવશે.. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે રાજ્યમાં ચોમાસું જામશે..

1/5

photoStories-logo

1. આગાહી

વરસાદની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકોની આતુરતાનો આજે અંત આવશે.. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે રાજ્યમાં ચોમાસું જામશે..

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ચોમાસું જામશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યમાં બનાસકાંઠા,પાટણ,મહેસાણામાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી,ખેડામાં પણ વરસાદની આગાહી કરાઇ છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વરસાદી માહોલ

અમદાવાદ,આણંદ,પંચમહાલ,દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી હવામાન ખાતાની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ સ્થળોએ પણ વરસાદની આગાહી

મહીસાગર,વડોદરા,છોટા ઉદેપુર,ભરુચ, નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. દ.ગુજરાત

દ.ગુજરાતની વાત કરીએ તો સુરત,ડાંગ,તાપી,નવસારીમાં વરસાદની આગાહી છે સાથે જ વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઇ છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Weather Rain

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ