આગાહી / ગુજરાતમાં હવે બપોરે ગરમી અને રાતે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી મોટી આગાહી

According to the forecast made by the meteorological department, Gujarat will now experience heat in the afternoon and cold...

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ગતરોજ અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. જેથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવે રાજ્યમાં રાતે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશેે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ