ગુડ ન્યુઝ / મુખ્ય આર્થિક સલાહકારનું નિવેદન,આટલા સમય સુધીમાં દેશને મળી જશે મોંઘવારીથી રાહત 

According to the Chief Economic Adviser, the country will get relief from inflation by then

દેશના મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) કેવી સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે કોવિડ -19 દરમિયાન સપ્લાય ચેનમાં અવરોધ આવવાને કારણે ફુગાવો વધ્યો હતો. હવે લોકડાઉનમાં રાહતની સાથે સ્થાનિક સ્તરે ખાદ્ય ચીજોની ફુગાવાની સમસ્યા નિયંત્રણમાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ