નિવેદન / સંજય રાઉતના મતે રાહુલ ગાંધી PM પદ માટે સક્ષમ, કહ્યું- જનતા નક્કી કરી લે તો કંઈ પણ થઈ શકે 

According to Sanjay Raut, Rahul Gandhi is fit for the post of PM

શુક્રવારે સંજય રાઉત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે જમ્મુ પહોંચ્યા, રાઉતે કહ્યું, કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રાનો હેતુ નફરત અને ડર દૂર કરવાનો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ