Ek vaat kau / RBIના મતે આ ત્રણ બેંક છે ભારતની સૌથી સુરક્ષિત બેંક | Ek Vaat Kau

વર્ષ 2007માં આપણે જોયું હતું કે અમેરિકામાં ઘણા બધા નાણાકીય એકમો કે બેન્કો ઉઠી ગઈ હતી. એવું 2023માં પણ આપણે જોયું કે ઘણી બધી બેન્ક ઉઠી રહી છે. અને બેન્કિંગ સેક્ટર પર કોઈને ભરોસો નથી. ત્યારે આપણને સવાલ એ થાય કે ભારતની સૌથી સુરક્ષિત બેંક કઈ? જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ