સુવિધા / જો તમારી પાસે ફાટેલી અને જૂની નોટ હોય તો ચિંતા ન કરતા, આ 1 કામ કરી લેશો તો ફ્રીમાં મળશે પૂરા પૈસા

according to rbi notification you can change broken burnt and torn notes from any bank

જો તમારી પાસે જૂની અને ફાટેલી નોટો હોય અને કોઈ દુકાનદાર તેને લેતો નથી તો, હવે તમે સરળતાથી આવી નોટો બદલી શકો છો. આરબીઆઈ તરફથી પણ ફાટેલી અને જૂની નોટોને લઈને સૂચના જાહેર કરવામાં આવી છે, જે મુજબ ગ્રાહક બેંકમાં જઈને આ પ્રકારની નોટોને બદલી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ