ઉપાય / અખાત્રીજે રાશિ અનુસાર કરો આ ખાસ ઉપાય, થશે લક્ષ્મીની કૃપા, જાણો પૂજાનો સમય

according to rashifal do these remedy on akshaya tritiya

વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતિયા તિથિએ અક્ષય તૃતિયા મનાવવામાં આવે છે. આ વર્ષે આવતીકાલે 26 એપ્રિલ 2020ના રોજ રવિવારે આ તહેવાર મનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ દિવસે ખરીદેલી વસ્તુમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો તમે રાશિ અનુસાર આ દિવસે ખાસ ઉપાય કરો છો તો તમને કોઈ ચીજની તકલીફ રહેશે નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ