અશુભ / 2020ના છેલ્લા સૂર્યગ્રહણમાં ગુરૂ ચંડાળ યોગ હોવાથી સર્જાઈ રહ્યા છે આ અશુભ યોગો, જાણો તમારી રાશિ પરનો પ્રભાવ

According to Hinduism, solar eclipse and lunar eclipse also have a great influence on the zodiac

વર્ષ 2020માં કુલ 6 ગ્રહણ થયા હતા. જેમાં 2 સૂર્ય ગ્રહણ અને 4 ચંદ્ર ગ્રહણ સમાવેશ થાય છે. હિંદુ ધર્મ મુજબ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણનો રાશિ પર પણ મોટો પ્રભાવ પડે છે. અને આ કારણે આપણે જીવનમાં પણ બદલાવ આવે છે તેમ મનાય છે. તો જાણો આ સૂર્ય ગ્રહણથી આપણી રાશિ પર શું પ્રભાવ પડશે.

બ્રેકિંગ ન્યૂઝ