રોજગાર / નવેમ્બર 2019માં નોકરીઓ કેટલી મળી તેનો રિપોર્ટ આવ્યો બહાર, જાણીને નવાઈ લાગશે

according to esic new jobs created in last month

નવેમ્બર 2019માં દેશમાં 14.33 લાખ નોકરીઓ આવી હતી. ઓક્ટોબર મહિનામાં 12.60 લાખ નોકરીઓ આપવામાં આવી હતી. કર્મચારી રાજ્ય વીમા નિગમ ESICના રોજગારીના આંકડાથી આ જાણકારી મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ