Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જ્યોતિષશાસ્ત્ર / જ્યોતિષીઓના મતે આ રાજ્યોમાં કોંગ્રેસ ફાવશે

એક્ઝિટ પોલ અને ગ્રહોના આંકડાઓ સમાન છે? કોને કેટલી બેઠકો મળશે? આ મામલે જ્યોતિષ મહેન્દ્રભાઇએ જણાવ્યું કે આ ચૂંટણી પરિણામના દિવસો તોડજોડના હશે. ગુજરાતમાં ભાજપને કેટલી બેઠક મળશે? જ્યોતિષીઓના મતે આ રાજ્યોમાં કોંગ્રેસ ફાવશે. ગુજરાતના જિલ્લાઓમાં કોંગ્રેસ ફાવી શકે છે. ત્યારે ગ્રહો શું કહી રહ્યા છે? જુઓ વીડિયો...

Lok Sabha Election 2019 Astrology congress

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ