અમદાવાદ / યમદૂતની જેમ ચાલતી AMTS બસો રોજ 2ને અડફેટે લે છે, વર્ષે 16 લોકોને ભરખી જાય છે

Accidents escalated as AMC started running AMTS buses

અમદાવાદમાં દૂતની જેમ ચાલતી અને અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS વર્ષે કેટલાં લોકોનો ભોગ લે છે એ આંકડો સાંભળી તમે ચોંકી જશો. સ્માર્ટ સિટીના વિકાસની મોટી વાતો કરતું મ્યુનિ. તંત્ર સાવ બહેરું છે. છેલ્લા 14 વર્ષમાં કાળમુખી AMTS બસોએ 223 લોકોને ભરખી ગઈ છે અને છતાં પણ ડ્રાઈવરો પર કોઈ લગામ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ