અકસ્માત / અંબાજી દર્શન કરી પરત ફરતી વખતે ખાનગી બસે મારી પલટી, એકનું મોત, 65ને ઇજા

Accident while returning to Ambaji Darshan

મહેસાણામાં મોડીરાતે બસને અકસ્માત નડ્યો છે. અંબાજીથી પરત ફરતી વખતે આંબાઘાટા નજીક પ્રવાસીઓથી ભરેલી બસ પલટી હતી. જેમાં 45 સિનિટર સિટીઝનને ઇજા પહોંચી છે. જ્યારે 20 લોકોને ગંભીર ઇજા થતા અમદાવાદ સિવિલ ખસેડાયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ