દુર્ઘટના / જો..જો...ચાલુ ટ્રેને ઉતરવું પડશે ભારે, જુઓ Video

Accident train travelling surat ahmedabad bharuch Gujarat

જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો જરા ચેતવાની જરૂર છે. છેલ્લા કેટલાક દિવસમાં ગુજરાતમાંથી જ ટ્રેનમાં મુસાફરી કરતા સમયે દુર્ઘટનાના અનેક બનાવ સામે આવ્યા છે. જેમાં વ્યક્તિ સામાન્ય ચૂકના કારણે જીવ જોખમમાં મુકી દે છે.

બ્રેકિંગ ન્યૂઝ