ભુજ / ધાણેટી ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 3ના મોત 8 ઇજાગ્રસ્ત

The accident took place between trucks and cars near Dhaneti village, 3 dead, 8 injured

રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે આજે ભુજના ધાણેટી ગામે ટ્રક અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત નોંધાયો હતો. આ ઘટનામાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 8 લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવા આવ્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ