અકસ્માત / વેરાવળ-તાલાલા રોડ બન્યો રક્તરંજિત, બેકાબુ કારની અડફેટે દંપતિના કમકમાટીભર્યા મોત

accident on Veraval-Talala road couple riding the moped died

વેરાવળ-તાલાલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ સવાર દંપતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ