કરૂણાંતિકા / કારસવાર 4ના મોત : તળાજા નજીક શેત્રુંજી પુલ પાસે કાર અને આઇસર વચ્ચે ધડાકાભેર અકસ્માત

Accident on Bhavnagar-Talaja highway

ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્મતા સર્જાયો છે. ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી પુલ પાસે કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ