BIG NEWS / અમદાવાદના બગોદરા હાઈવે પર અકસ્માતમાં ત્રણ લોકો બન્યા કાળનો કોળિયો, તૂફાન જીપનો ફૂરચો વળી ગયો

 accident on bagodara tarapur circle 3 person death

અમદાવાદના બગોદરા પાસે બુધવારે વહેલી સવારે એક ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ