બેદરકારી / બીજી ગેસ લીકેજની દુર્ઘટનાઃ માતર તાલુકામાં ગેસ લીકેજ થતા 7 લોકો બેભાન, પશુઓને પણ અસર, ગંભીર કારણ આવ્યું સામે

Accident of second gas leakage: Only 7 people lost consciousness due to gas leakage in the taluka, also affected the...

માતર તાલુકામાં ગેસ લીકેજની દુર્ઘટના ઘટતા સાત લોકો મૂર્છિત થઇ જતા દોડધામ. માતરમાં પરીએજ પાણી પુરવઠા વિભાગની બેદરકારીનાં કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ