Team VTV11:56 PM, 09 Dec 22
| Updated: 11:57 PM, 09 Dec 22
અમરેલી-જાફરાબાદના નાગેશ્રી ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો જેમાં ટ્રક અને બોલેર વચ્ચેના અકસ્માતમાં 16 કામદારોને ઈજા
અમરેલી-જાફરાબાદના નાગેશ્રી ટોલનાકા નજીક અકસ્માત
ટ્રક અને બોલેર વચ્ચેના અકસ્માતમાં 16 કામદારોને ઈજા
કડિયાળી ગામના શ્રમિકો ભરેલી ગાડીઓ પલટી મારી
ગુજરાતમાં સતત રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતની દુર્ઘટનામાં કોઇકના મોત થયાના સમાચાર સામે આવતા જ રહે છે. અમરેલી-જાફરાબાદના નાગેશ્રી ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો છે.ટ્રક અને બોલેર વચ્ચેના અકસ્માતમાં 16 કામદારોને ઈજા પહોંચી છે
અકસ્માતમાં 16 કામદારોને ઈજા
અમરેલી-જાફરાબાદના નાગેશ્રી ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બોલેર વચ્ચેના અકસ્માતમાં 16 કામદારોને ઈજા પહોંચી છે. કડિયાળી ગામના શ્રમિકો ભરેલી બોલેરો અને ટ્રક પલટીમારી હતી. અલગ અલગ 3 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મદદ પહોંચ્યા યુવાઓ
અમરેલી-જાફરાબાદના નાગેશ્રી ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં 5 લોકોને ગંભીર પહોંચી હતી જે ઈજાગ્રસ્તોને મહુવા ખાતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતની જાણ ભાજપના કાર્યકર્તાઓને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી મદદની કામગીરી હાથ ધરી હતી