દૂર્ઘટના / લાભપાંચમને દિવસે આવ્યા માઠા સમાચાર: સુરત હાઈવે નંબર 48 પર ફરીથી અકસ્માત, બેના મોત

accident in Surat 2 death

ગુજરાતમાં તહેવાનો સપરમા દહાડાઓમાં એક પછી એક અકસ્માત થઈ રહ્યા છે ગઈકાલે 4 મોટા રોડ અકસ્માતમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે આજે પણ એક રોડ અકસ્માતમાં 2 લોકોના જીવ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ