ઉત્તર પ્રદેશ / લગ્ન બાદ પરત આવતા વરઘોડાને અકસ્માત નડ્યો, વરરાજા-વહુ સહિત છ લોકોનાં કરૂણ મોત 

Accident in Rampur, Uttar Pradesh Tragic deaths of six people, including the bride and groom

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, રોડ પર સર્જાયેલા ગમખ્વાર  અકસ્માતમાં દુલ્હા-દુલ્હન સહિત 6 લોકોના મોત નિપજ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ