અકસ્માત / નર્મદા જિલ્લામાં બોર્ડની પરીક્ષા પહેલા બે વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત

Accident in Narmada district Two student dead before board exam

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે નર્મદા જિલ્લાના બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે જેને પગલે તેમના મોત થતા ચકચાર મચી ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ