BIG NEWS / લોનાવલામાં ટ્રકે ટક્કર મારતા પાંચનાં કરૂણ મોત, કાર અને બાઈકનો ભૂક્કો થઈ ગયો

ACCIDENT IN mumbai pune expressway

મહારાષ્ટ્રના લોનાવાલાના શીલાતને ગામની બાજૂમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર રવિવારે મોટો રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ