અકસ્માત / પ. બંગાળનાં જલપાઈગુડીમાં ગમખ્વાર અકસ્માત, ધુમ્મસને લીધે અનેક ગાડીઓ અથડાતા 13નાં મોત, 18 ઘાયલ

accident in dhupguri city of jalpaiguri district due to reduced visibility

પશ્ચિમ બંગાળ સ્થિત જલપાઈગુડીના ઘુપગુડી સિટીમાં ઘુમ્મસના કારણે અનેક ગાડીઓ એકબીજાને અથડાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે. ત્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલીક રાહત અને બચાવ કાર્ય શરુ કરી દીધુ છે. ઘાયલોને ત્યાંની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ