ગંભીર અકસ્માત / બનાસકાંઠામાં ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 બાળકો સહિત પાંચના મોત

accident in banaskantha between car and tractor 5 died on tharad dhanera highway

બનાસકાંઠામાં થરાદ- ધાનેરા હાઇવે પર ગંભીર અકસ્માત થયો હતો જેમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોનાં મોત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ