દૂર્ઘટના / અંબાજીમાં ગોઝારો અકસ્માત: એક યુવતીનું મોત, નાનકડી જીપમાં 25 મુસાફરો બેસાડ્યા હોવાનો દાવો

accident in ambaji 1 dead 25 passenger in jeep

અંબાજી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. 25 જેટલા લોકો ભરેલી જીપનો ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ