તસવીરો / સુરતમાં ટાયર ફાટતા ટ્રેલરે અકસ્માતોની હારમાળા સર્જી: કરૂણ તસવીરો તમને રડાવી જશે, એકનું મોત

accident in 5 vehicle damage one man death in Surat

સુરતથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. એક ટ્રેલરનું ટાયર ફાટતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી અને આ ગોઝારા અકસ્માતોમાં એક બાઈક સવારનો જીવ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ