અકસ્માત / ગુરૂવાર લાવ્યો ગોઝારા સમાચાર: રાજકોટમાં હિટ એન્ડ રન, કારચાલકે બાઈક સવારને કચડ્યો, એકનું મોત

accident hit and run in rajkot one death

ગુરુવારની સવાર રાજકોટ માટે માઠા સમાચાર લાવી છે. અકસ્માતમાં એકનું મોત થતાં થોરાળા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. કોઈ કારચાલકે બાઈક સવારને હડફેટે લીધો હતો એટલું જ નહીં પરંતુ બાઈકસવારનું મોત થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ