અકસ્માત / પાલનપુરના ગઠામણ પાટિયા પાસેની કરુણાંતિકા, માતા-પુત્રને કાળમુખા ટ્રકે કચડી નાખતા મોત, પરિજનોમાં કાળો કલ્પાંત 

accident Gathaman Patiya of Palanpur mother and son to death

બનાસકાંઠાના ગઠામણ પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં માતા-પુત્રના કરુણ મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ