કાર્યવાહી / અહીં RTO એક્શનમાં, અકસ્માત સર્જનારા અને મોબાઇલ પર વાત કરનારનું થશે આજીવન લાઇસન્સ રદ્

Accident case mobile driving lifetime license cancel mehsana rto

મહેસાણા RTO દ્વારા 30 લોકોને લાઇસન્સ રદ કરવા નોટિસ આપવામાં આવી છે. જીવલેણ અકસ્માત સર્જનારનું લાઇસન્સ રદ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. ગંભીર અકસ્માત સર્જનાર 14ના લાઇસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ