અકસ્માત / રાજકોટમાં ખતરનાક અકસ્માત, 3 લોકોથી સવાર કાર રોડ પરથી કૂવામાં ખાબકી

Accident car plunged into a well on Mwdi main road in Rajkot

રાજકોટમાં મવડી રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી, પૂરપાટ ઝડપે આવી રહેલી કાર એકાએક કૂવામાં ખાબકતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે, બે લોકોનો આબાદ બચાવ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ