દૂર્ઘટના / જામનગર-કચ્છ-મોરબીને જોડતો 50 વર્ષ જૂનો પુલ ધરાશાયી, ઉંઘતું તંત્ર ક્યારે જાગશે?

 Accident bridge collapse in Jamnagar

વધુ એક દૂર્ઘટનામાં મોટા પ્રમાણમાં જાનહાની થતા થતા રહી ગઈ છે જામનગરમાં 50 વર્ષ જૂનો પૂલ ધરાશાયી થવાની ઘટના ઘટી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ