સુરત / જાન લઈને પરત ફરી રહેલા પરિવારને નડ્યો ગંભીર અકસ્માત, પિતા સહિત બેના મોત,3ને ઇજા

Accident between two cars on Bardoli Kadod Road in Surat

જાન રહેલા પરિવારને નડ્યો અકસ્માત, સુરતમાં બારડોલી કડોદ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત, 3 લોકોને ગંભીર ઈજા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ