લાલ 'નિ'શાન

Video / પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે પર રાતડી ગામ નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો

પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે પર રાતડી ગામ નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. બંને કાર સામસામે અથડાતા કારમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ. બીજી તરફ બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ