અકસ્માત / અંબાજી ટાઉનમાં માતેલા સાંઢની માફક ટ્રકે 6 વાહનને લીધા અડફેટે, એક યુવકનું મોત, ચાલક થયો ફરાર

Accident between truck and car in Banaskantha Ambaji

યાત્રાધામ અંબાજી ટાઉન ખાતે ટ્રક ચાલકે એક સાથે 6 વાહનોને લીધા અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે મોત, 2 કાર, 4 ટુ વ્હિકલ, એક લારીને લીધા અડફેટે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ