સુરેન્દ્રનગર / રોંગ સાઈડમાં આવતી સ્કોર્પિયોએ બાઇક સવાર દંપતિ અને બાળકને મારી ટક્કર, પહોંચી ગંભીર ઈજા, કાર પર ભાજપના મહામંત્રીનું બોર્ડ

Accident between Scorpio car and bike in Surendranagar

રોંગ સાઇડમાં ફૂલસ્પીડે આવેલી સ્કોર્પિયો કારે બાઇકમાં સવાર બાળક અને દંપતીને ટક્કર મારતા બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું 

બ્રેકિંગ ન્યૂઝ